SPIPA માં UPSC ની તૈયારી માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

SPIPA માં UPSC અને વિવિધ સેન્ટ્રલ ગવર્મેન્ટ પરીક્ષા ની તૈયારી માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

પરીક્ષા ની પદ્ધતિ વિશે ની વિગતવાર જાણકારી મેળવો

પરીક્ષા માટે યોગ્ય લાયકાત જેમ કે ભણતર, ઉંમર વગેરે ની વિગતવાર માહિતી જાણો

આવેદન માટે ની છેલ્લી તારીખ 5-7-2022 અને પરીક્ષા ની તારીખ 24-07-2022 જાહેર કરવામાં આવી છે