સુરત મહાનગરપાલિકા ભરતી SMIMER 2022

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (SMIMIR) એ ભરતી સૂચના પ્રકાશિત કરી છે.

વિવિધ પોસ્ટ માટે 33 ખાલી જગ્યાઓ માટે સૂચના

લાયક અને રસ ધરાવતા ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે

SMIMER વોક-ઇન ઇન્ટરવ્યુ સાથે ઉમેદવારોની ભરતી કરે છે.

Candidate can give walk-in interview on 14-07-2022 at 10 AM

વધુ માહિતી મેળવવા વાંચો પૂરો લેખ