સાબર ડેરી ભરતી 2022

સાબર ડેરી માં વિવિધ પોસ્ટ માટે ભરતી ની જાહેરાત

કુલ 29 જગ્યા માટે કરવા માં આવી છે ભરતી ની જાહેરાત

Superintendent, Trainee Senior Officer, and Asst. Superintendent/Officer માટે ભરતી

જાહેરાત ના 10 દિવસ ની અંદર કરો નોકરી માટે અરજી

ઉમેદવારે offline અરજી કરવાની રહેશે

ભરતી ની વઘુ માહિતી માટે અહીં Click કરો