PM કિસાન ટ્રેકટર યોજના 2022

રાજ્ય ના ખેડૂત ભાઈઓ ની આવક વધારવા માટે સરકાર દ્વારા યોજના ની જાહેરાત

રાજ્ય માં નાના ખેડૂતો ને ટ્રેક્ટર લેવા માટે સરકાર દ્વારા સબસીડી આપવામાં આવશે

ટ્રેક્ટર લેવા માટે 25% થી 50% આર્થિક સહાય આપવા માં આવશે

યોજના નો લાભ મેળવવા માટે ikhedut પોર્ટલ થી ઓનલાઇન આવેદન કરી શકાશે

40 થી 60 HP સુધીના ટ્રેક્ટર મર મળશે 60000 રૂપિયા સબસીડી મળવા પાત્ર છે

યોજના વિશે ની વધુ માહિતી અહી થી મેળવો