કુંવરબાઈનું મામેરું યોજના 2022

ગુજરાત સરકાર દ્વારા અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચાલે છે

આ યોજના રાજ્ય સરકાર દ્વારા અપરિણીત છોકરીઓના માતા-પિતાને તેમના લગ્ન માટે નાણાકીય મદદ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે આમંત્રિત કરવામાં આવી છે. સરકાર દ્વારા છોકરીઓના માતા-પિતાને તેમની દીકરીના સારા લગ્ન કરાવવા માટે આપવામાં આવેલી આ એક મોટી તક છે

લગ્ન કરેલ હોય તો તેવા દંપતીને kuvarbai mameru yojana હેઠળ 12,000/- (બાર હજાર) રૂપિયા મળશે.

સામાજિક ન્યાત અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000/- અને શહેરી વિસ્તારમાં 1,50,000/- નક્કી થયેલ છે.

ગુજરાતના છેવાડાના ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારઓને સરકારી કચેરી વારંવાર ન જવું પડે તેવા હેતુથી ઓનલાઈન અરજી કરવાની સુવિધા ઉભી કરેલી છે.

યોજના ની વધુ જાણકારી માટે લેખ વાંચો