ગુજરાત રોજગાર ભરતી મેળો 2022

યુવાનો માટે નોકરી મડવવાની નવી તક

રાજ્ય ના દરેક જિલ્લા માં યોજાશે રોજગાર મેળો

2 પાસ થી 12 પાસ, ડિપ્લોમા, I.T.I Ane ગ્રેજ્યુએટ યુવાનો કરી શકે છે અરજી

તારીખ 21-06-2022 ના રોજ રાજ્ય ના દરેક જિલ્લા માં મેળો યોજાશે.  અત્યારેજ registration કરો