ગુજરાત ઈ-સ્કૂટર અને રીક્ષા યોજના 

Climate Change Department, Government of Gujarat  દ્વારા પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવા માટે તથા બેટરી સંચાલિત અને ઈલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધારવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

આ Subsidy Scheme હેઠળ ધોરણ-9 થી 12 તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલતિ દ્વિ-ચક્રી વાહનની ખરીદી પર 12,000 (બાર હજાર) આપવામાં આવશે. તેમજ નાગરિકો અને સંસ્થા માટે ત્રિ ચક્રી વાહન ખરીદી પર 48,000/- (અડતાળીસ) હજાર સબસીડી આપવામાં આવશે.

ગુજરાતના નાગરિકોને electric scooter અને e rickshaw ની ખરીદી પર સબસીડીની ચૂકવણી GEDA Gujarat Gov in Bike Yojana હેઠળ આપવામાં આવે છે.

આ યોજના માટે છોકરા અને છોકરીઓ બન્ને લાભ મળવાપાત્ર થશે

ગુજરાતના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટની જોઈશે. – વિદ્યાર્થીનું બોનાફાઈડ સર્ટીફિકેટ અથવા માર્કશીટ – શાળા/કોલેજની ફી ભર્યાની પહોંચ – લાભાર્થીનું આધારકાર્ડ – જાતિનું પ્રમાણપત્ર – બેંક ખાતાની નકલ – પાસપોર્ટ સાઈઝનો ફોટો – High speed battery operated two wheeler ની ખરીદી કરવાની હોય તો

યોજના ની વધુ માહિતી માટે અહીં ક્લિક કરો