ગુજરાત સરકાર દ્વારા e- FIR ની જાહેરાત

તમારા વાહન કે મોબાઇલ ફોન ચોરાય તો ઘરે બેઠા થઇ શકશે e- FIR

Buy Now

24 કલાક માં મળશે પોલીસ દ્વારા રિસ્પોન્સ

પાંચ દિવસ ની અંદર પોલિસે કરવી પડશે કાર્યવાહી

વધુ માહિતી મેળવવા માટે આર્ટિકલ વાંચો