ઘર ઘંટી સહાય યોજના 2022

ગુજરાત ના  મુખ્ય મંત્રી એ ફ્રી ઘર ઘંટી યોજના જાહેર કરી છે.

આ યોજના હેઠળ ઘરઘંટી સહાય મેળવીને ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે, જેમાંથી તેઓ સારી આવક મેળવી શકે છે

આ યોજનાનો લાભ રાજ્યના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારની આર્થિક રીતે નબળા શ્રમિક ને આપવામાં આવશે.

અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.

પ્રધાનમંત્રી ઘરઘંટી 2022 હેઠળ, કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યમાં 50000 થી વધુ જનતા ઓને મફત ઘરઘંટી આપવામાં આવશે

વઘુ માહિતી માટે અહીં Click કરો