ફ્રી સાયકલ સહાય યોજના

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ધોરણ 9 માં અભ્યાસ કરતી બાળકીઓ ને ઘરે થી સ્કૂલ જવા આવવા માટે તકલીફ ના પડે અને ટાઈમસર શાળાએ પહોચે તે હેતુ થી yojana ને શરૂ કરવામાં આવી છે.

ગુજરાત સરકાર ની આ Free Cycle Sahay Yojana અંતર્ગત ધોરણ 9 માં અભ્યાસ કરતી બાળકીઓને Free Cycle ની સહાય આપવામાં આવશે

ગુજરાત સરકાર ની Free Cycle Sahay Yojana અંતર્ગત રાજ્યની બધી જ માધ્યમિક શાળાઓ ને આવરી લેવામાં આવી છે.

જરૂરી દસ્તાવેજો વિધ્યાર્થી ની નું આધાર કાર્ડ બોનોફાઇડ સર્ટિફિકેટ માતા-પિતાનો વાર્ષિક આવક નો દાખલો પાસપોર્ટ સાઇટ ફોટો

ફ્રી સાયકલ સહાય યોજના અંતર્ગત સહાય મેળવવા માટે કોઈ પણ ફીસ આપવાની રહેતી નથી, અને આ યોજનામાં આવેદન પણ શાળા દ્વારા જ કરવામાં આવે છે માટે આમાં કોઈ વ્યક્તિએ પર્સનલ કોઈ આવેદન કરવાનું રહેતું નથી.

યોજના ની વધુ માહિતી માટે અહીં ક્લિક કરો અને સમ્પુર્નના માહિતી જાણો