AMC ભરતી 2022 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સહાયક સર્વેયરની ભરતી માટે સૂચના જાહેર કરી છે

AMC આ ભરતી માટે કુલ 54 ઉમેદવારો શોધી રહ્યા છે

આ નોકરીની ભરતીમાં લાયક અને રસ ધરાવતા ઉમેદવારો આ નોકરીની ભરતી માટે ઑનલાઇન અરજી કરી શકે છે

AMC સહાયક સર્વેયરની પોસ્ટ માટે પગાર રૂ. 25500-81100/-

આ નોકરીની ભરતી માટે ઉમેદવારે રૂ.112/-ની અરજી ફી ચૂકવવાની રહેશે.

ભરતી વિશે વધુ માહિતી જાણવા માટે નીચેના બટન પર ક્લિક કરો